મીઠું
મીઠું બોલી ખુશ કરે
વિસર્યો એ કડવાશ
આજ હૈયે આનંદ હાશ...!
નીત નવું તું જ આપશે
એ અમને ખરો વિશ્વાસ...!
દ્વાર ખોલવા પૂજારી
પૂજા કરાવી પૂજન અર્પે..!
માનવ તને ખુશ કરવા
અર્પે છે એક અંતરની આશ..!
પ્રાર્થના એક નભની
પ્રાર્થના એક ધરાની
પ્રાર્થના એક તિરંગાની...!
અખંડ ભારત કહેવાશે,
ગાંધી સરદાર પોરસાશે...!
ગજ ગજ છાતી જરૂર
દરેક ભારતીય ની ફૂલશે...!
જયહિંદ ના બુલંદ નારે ?
જયશ્રી.પટેલ
૭\૮\૧૯