સફળ લોકો પોતાના નિર્ણય થી દુનિયા બદલી નાખે છે, જ્યારે અસફળ લોકો દુનિયાના ડર થી પોતાના નિર્ણય બદલી નાખે છે.!!
*આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ભારત સરકાર ના જમ્મૂ કાશ્મીર મા ૩૭૦ ની કલમ હટાવવા ના એતિહાશિક ચુકાદા બદલ અભિનંદન......