દોસ્ત, શું છે તારી મારી સહૃદયતા
ન જાણે રે કોઈ,જાણે તો બસ
એટલું જ....મિત્રો છે...
પણ તેની ગુઢતા ની...અન્ય ને શું ખબર..
બસ એક સાદ પડે કે
પડખે ઉભો રહી જાય...ન વિચારે કાંઈ...
બોલ, આપું તને શું ...મૂલ્ય નથી શેનુંય
ન્યોછાવર આ દિલ તને ....
જે ધબકે છે તારા આગમન થી જ...??