માણસને સુધરવાનો મોકો સમય જ આપે છે... સમયથી મહાન કોઈ શિક્ષક નથી આ જગત માં કોઈ ને સુધારવા માટે... માટે એક last stand ની જેમ last chance આપવો જોઈએ.. માણસ ગમે તેટલો દુર્ગુણોથી પીડાતો હોય કે બુધ્ધિથી ભ્રષ્ટ થયેલો હોય એની સમજ અને સમય એનો સાથ ના આપતી હોય.. પણ એક એવો સમય આવશે જ્યારે તે શ્રેષ્ઠ બની ઉચ્ચ કક્ષાએ પહોંચશે... માટે જ સમયથી મોટી કોઈ દવા નથી...