જો તમારી આસ્થા સંપૂર્ણ અને સમૅપિત હશે તો ભલે જીવનના રસ્તાઓ તમારી મરજી મુજબનાં સરળ ન હોય, પરંતુ તકલીફ દાયક અને મુંઝવતા હોય. અંતે મંજિલ તો તમારી ધારણાઓ કરતાં પણ વધારે ભવ્ય અને વધારે સમૃદ્ધ હોવાની જ.
**રસ્તાઓ એટલે રોજગાર, સંબંધો, શિક્ષણ, સંપત્તિ-રૂપિયા મેળવવા માટે નાં પ્રયત્નો વગેરે
*** મંજીલ આરોગ્ય,સુખ, આનંદ, તૃપ્તિ