માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમકુંજ - (ભાગ-૧૮)' વાંચો
https://www.matrubharti.com/book/19870583/premkunj-18
કુંજને લાગી રહીયું હતું કે રિયા આજ ભાન ભૂલી ગઈ છે.તે મારા પ્રેમમાં પાગલ થઈ ગઈ છે.તે આજ મને તેની પાસે બોલાવી રહી છે.તે કહી રહી છે,કુંજ તારા શરીરની સુગંધથી મને આજ તરબોળ કરી દે.મને તારા પ્રેમનો એહસાસ કરાવ કુંજ.
આજ કુંજ અને રિયા બંને ભાન ભૂલી ગયા હતા.એકબીજાના પ્રેમમાં પાગલ બની ગયા હતા.કુંજ રિયાની નજીક ગયો.રિયાના હોઠ પર હોઠ મેકી રિયાના શરીરને કુંજે પેહેલી વાર સ્પર્શે કરીયો.કોઈ છોકરી કે કોઈ છોકરાને સ્પર્શેનો પહેલીવારનો આનંદ કયારેય ભૂલાતો નથી.આજ કુંજ અને રિયા એ સ્પર્શનો આનંદ લઈ રહિયા હતા.પ્રેમનો સ્પર્શ ખૂબ જ અનોખી અનૂભૂતિ કરાવે છે.
કુંજના એક પછી એક શર્ટના બટન રિયા ખોલી રહી હતી.આજ રિયા કુંજના સ્પર્શની સુંગધને માણવા માંગતી હતી.કુંજ પણ રિયાને ખુશ કરવા માંગતો હતો.રિયાના શરીર પરના કપડાં પણ ધીમેધીમે એક પછી એક કુંજ ઉતારી રહીયો હતો.રિયા ભાનમાં હતી.પણ કુંજના પ્રેમમાં પાગલ બની ગઈ હતી.
આજ પહેલીવાર બંને શરીરસુખનો આનંદ વરસતા વરસાદમાં માણી રહિયા હતા.બંને એકબીજાને મનથી કહી રહિયા હતા.રિયા હું તારો જીવનભર સાથ આપીશ.રિયા પણ કુંજને કહી રહી હતી.કુંજ હું તારો જીવનભર ખ્યાલ રાખીશ.હું કોઈ પણ પરિસ્થિતિમાં હશ તારો હંમેંશા ખ્યાલ રાખીશ.