એ ચાદર તને ઓઢું છું હું
એક પગ બારે રાખીને સુવ છું હું,
કામ કરું તો પસીનાથી લથપથ થાઉં છું હું ,
હવા ખાવા બારે નીકળુંતો કાળી પડી જાઉં છું હું ,
દિવસના બે જોડી કપડાં બદલાવું છું હું ,
કપડાં ધોઈ સૂકવવા જાઉં તો વરસાદથી ભીંજાઉં છું હું ,
શું કરું અંતે થોડા ભેજ વાળા કપડાં પહેરી સુવ તો
દરરોજ રાતે છીંકુ ખાઉં છું હું. ???️⛅⛈️??️
- Megha ✍️