તારા એ સ્પર્શ ની
અનુભૂતિ કરવી છે...
તારા એ સ્પર્શ નો
એહસાસ કરવો છે...
તારા એ નશીલા હોઠ ને...
મારા હોઠો થી નશો કરવો છે...
તારા એ અંગ રૂપી
દરિયા માં ડૂબી જાવ છે...
તારી એ નશીલી આંખ ને
મારે સ્પર્શ કરવો છે..
તારા એ ઉપસેલા
ભાગ ને મારો ભાગ બનાવો છે..
તારા એ રંગ માં રંગી જાવું છે મારે...
તારા એ સ્પર્શ ને અનુભૂતિ કરવી છે...
તારા હોઠ નો
નશો કરવો છે...
એક બીજા ના
બાહોપાશ માં દુનિયા ને ભૂલી જાવી છે...
તારી સ્પર્શ ની
અનુભૂતિ કરવી છે...!!