? જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે પરંતુ એ પરિસ્થિતિને કઈ રીતે hendle કરવી એતો આપણા જ હાથમાં છે , અને હા ગમે એવી પરિસ્થિતિ હોય એમાં હાર ન માની ને તેનું નિરાકરણ કરવું જોઈએ એપણ હસતા મોઢે ... તમારું મન શાંત હશે ને તો તમે ગમે એવી પરિસ્થિતિનો સામનો કરી શકશો સાહેબ ...?
◆◆ 【 Mr : N.D.】 ◆◆