? ગરીબની દોસ્તી સાહેબ કરી હોય તો જોજો કેટલી મીઠાસ હશે વાણીમાં એ ક્યારેય દગો ના દેય , વાત એવી નથી કે બીજા દગો દેય પણ ગરીબ ની દોસ્તી ને ના પુગે સાહેબ,
અને રહી વાત નસીબના પ્રેમ ની તો સાહેબ એક વાત કહી દઉ કે તમને એનાથી જ પ્રેમ થશે કે જે તમારા નસીબમાં હશે જ નહીં , તો પણ તમે એને પામવાની જીદ માં હસો કેમ કે એંના વગર તમે નથી રહી શકતા સાહેબ બધું જ મનનો વહેમ છે મન મક્કમ હોય તો કોઈ વગર કોઈ નું કાઈ અટકી નથી જતું , બસ એને ખુમારી ની સાથે અને આત્મવિશ્વાસ સાથે કરવું પડે છે ,
પ્રેમની વાત આવી તો એક વાત કહું કે કોઈ motivational speaker એનું નામ ( SANJAY RAWAL ) એ એવું કીધું હતું કે તમારા જન્મ સમયે તમારો જીવનસાથી નક્કી થય જ ગયો છે તો પછી સુ કામ આપણે આ પ્રેમ કરવો જોઈએ ...
?સાહેબ પ્રેમનો શિકાર હું પોતે પણ છું જ એટલે જ અત્યારે લખી શકું છું એટલું , અને બધા ને પ્રેમ તો થાય જ છે સાહેબ પણ નસીબ માં ના હોઈ એની જોડે..?
【Mr : N.D.]】