? જેવું વાવો તેવું જ લણો , અને જેવું કરો તેવું મળે , અને જેવું આપો તેવું આપે , અને જોવ જેવું તેવું દેખાય ...?
? ક્યારેક હસવાની ઈચ્છા પણ ના હોઈ તો પણ હસવું પડે છે સાહેબ લોકોને બતાવવા , અને મજામાં ન હોવા છતા પણ કહેવું પડે છે કે મજામાં છે ..?
?? " આ જીવનમાં મુશ્કેલીઓ તો દરેક ને હોય છે ,
પણ બધાનો એક રસ્તો હોય છે, અને એ રસ્તો એને
મળતો હોય છે જેનો ચહેરો સદાય હસતો હોય છે "..??
[[ Mr : N.D.]]