?જ્યારે કોઈ ના બદલે ને સાહેબ ત્યારે પોતે જ બદલી જવાઈ કેમ કે તમારી લાગણીઓ સમજનાર કોક જ હશે સાહેબ , આ મારો અનુભવ કહે છે સાહેબ મે કરેલા અનુભવ થી કહું છું કોઈ ને સમજાવાથી ફાયદો નથી પોતે સમજી જાવ તો બધા સમજી ગયા બસ અને જે દિલ કહે તે કરો નહિ તો દુનિયા તો બધું જ કહેવાની છે ..?
? માતૃભારતી apps thanks. મારી feelings હું shere કરી શકું છું આયા ..?
?Mr : N.D.?