આ કવિતા ની અંતિમ કડીમાં ભોળા ભગવાન પંખીડાની વિનંતીને ધ્યાન માં લઇને કહે છે કે બધુંય મારી જાણ માં થાય છે એ તું જાણે છે છતાંય આમ પથ્થર પર પાણી કેમ કરે છે...દાવાનળ એ કર્મો નું પરિણામ છે હું એ બદલું તો વિધિના લેખ ખોટા પડે......પણ જા મારું તને એ વરદાન છે કે તારા પૂર્વો સ્વરગ ભોગવશે....અને હવે તારા વ્હાલા સ્વજનો સુખી જીવન જીવશે.......એય.... પંખીડા હવે તો ઉડી જા ને....

#એયપંખીડાઉડીજાને #કાવ્યશ્રેણી #દાનબાપુ #વર્ણન

Gujarati Poem by Trilokdan Gadhavi : 111219273

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now