Gujarati Quote in Motivational by Kaushik Dave

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાણીના ચાર પ્રકાર ગણાય છે:-
1. વૈખરી
2. મધ્યમા
3. પશ્યંતી
4. પરા

મધ્યમા – બુધ્ધિથી સભર, ચાતુરી ભરેલી, પણ જીવનની ઊંડી સમજણ કે ડહાપણ વગરની – જ્ઞાન વિજ્ઞાન, રમૂજ, વાર્તા, સામાન્ય કવિતા, વિ. આ કક્ષામાં આવે છે.

પશ્યંતી – બુધ્ધિની પાછળ જે ચૈતન્ય – પ્રાણ છે તેને ઉજાગર કરતી , જીવંત તત્વને જોઇને બોલનારની વાણી – સારા કવિઓની કવિતામાં આ જીવન તત્વનું, સૌન્દર્યનું અને કંઇક અંશે ભાવનું પ્રાગટ્ય થાય છે.

Gujarati Motivational by Kaushik Dave : 111215672
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now