શાંત પાણી મા જાણે વમળ બની ગઈ,
આંખ મીચી તો જાણે નજર બની ગઈ,
સમક્ષ હતી એ ભીતર અંતઃ વસી ગઈ,
કોરા કાગળ ની એ શાહી લખાઈ ગઈ,
વાદળ જેમ બંધાણી ને ફોરા બની ગઈ,
બંધ શુ હોય નદીઓના સાગર મળી ગઈ,
ભેટ આપવાની ઉતાવળ ખુદ ભેટ બની ગઈ,
ખોઈ બેઠી ખુદ ને જંજાળ તુ મને મળી ગઈ,
વિજ'મન કોરુ કોરુ તપાસ્યુ તો જુદી થઈ,
મળવુ જ તુ એક વાર સપનુ જોયુ એવી થઈ,,!
#વિજુ___vp