તારા હૈયાનો મોલ.
મારા મતે આ જગમા તારા હૈયાનો મોલ ખુબજ અનમોલ છે.
ભલે મારો અહસાસ જીવાડે છે તને.
આ મારો અહસાસ તમારા ખાતર અનમોલ છે.
આ તમારો પ્રેમ છે જે આ અહસાસ જોડે જોડાયેલ છે.
આ અહસાસ તને મારા જોડે જોડી રખ્વાનો કુદરતનો ખુબ સરસ ઝોલ છે.
આ તમારો અને મારો પ્રેમ છે.
✍ પ્રેમની_પંક્તી?