આ રંગમંચ છે એક પૃથ્વી, ને હું અહી નો કલાકાર
અલગ અલગ જીવ ના ભાવ
લઇ, જીવું છું આ રંગમંચ પર
જે માણસ હોવાની અનુભૂતિ કરાવે છે
આ રંગમંચ પર મને જીવન જીવવાની ઈચ્છા થાય છે,
કારણકે આ રંગમંચ દરેક કલાકાર ને માણસ હોવા ની
અનુભૂતિ કરાવે છે.
અહીં દરેક જીવ ની જિંદગી જીવવા મળે છે,
તેનો મને ખુબ આનંદ છે .
કારણ કે " જીંદગી એક રંગમંચ છે "
✍️:- jig's (અંશ) ?