વાત જ સાવ અંગત છે..
તું હા કહે તો તને કહી દવ..
તું ના કહે તો આગળ વહી જવ..
જિંદગી ક્યાં રોકાવની છે..
તારી હોય કે મારી બસ,
આમ જ ચાલવાની છે..
આ વાત જ સાવ અંગત છે..
તું હા કહે તો પંગતમાં સાંભળવું..,
તું ના કહે તો કોઈ અંગતને સાંભળવું,
વાત સાવ અંગત છે.. હુંય જાણું..