*જીવનમાં ઉતારવા જેવું*
- *"પ્રાથના"* કરતાં પહેલા *"વિશ્વાસ"* કરવો જરૂરી
- *"બોલતાં"* પહેલાં *"સાંભળવું"* જરૂરી
- *"વાપરતાં"* પહેલાં *'કમાવવુ"* જરૂરી
- *"લખતા"* પહેલાં *'વીચારવુ"* જરૂરી
- *"છોડી દેતા"* પહેલાં *"પ્રયત્નો કરવા"* જરૂરી
*ખાસ અગત્યનું*
- *"મરતાં"* પહેલાં *"જીવન જીવવું"* જરૂરી
શુભ સવાર જય શ્રી રાધામાધવ,,,,