આજની ભાગદોડ ભરી જિંદગી માં થતા સ્વાસ્થ્ય ને લગતા પ્રશ્નો થતા હોય છે
અને આજના ખોરાક માં આવતી ભેળસેળ ના લીધે ઘણા બધા અસાધ્ય રોગો થતા હોય છે
આવ પ્રકાર ની પરિરિસ્થિતિ થી કેવી રીતે બચી શકાય તેના માટે સેમિનાર નું આયોજન સરથાણા જકાતનાકા સુરત ખાતે કરવામાં આવેલ છે
આપને આ સેમિનાર માં આમંત્રિત કરીયે છીએ
સમય અને સ્થળ આમંત્રિત પત્રિકા માં આપેલ છે
અનુભવી સિનિયર વેલનેસ કોચ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવશે કે દવા વગર ની જિંગદી કેવી રીતે જીવી શકાય