હા ખબર છે મને તને પ્રેમ નો એકરાર કરતા નથી આવડતો, પણ નિભાવતા રહેવાની જીદ્દ પણ તારી કઈક ઓછી થોડી છે!!!, હા તારો છું, તારો રહીશ આત્મા થી, પણ વાંક કાઢવા થોડું લખતી રહે,.. હા આજ મારી આત્મા ની જીદ્દ છે, તને મારા થી નારાજ થઈ ને એકાંત વાસ નો અધિકાર નથી, બસ આજ તો પ્રેમ નો સેતૂ છે, જેને હૂ પાર કરીને આવું છું, ભલે તૂ દૂર ક્યાં પણ હોય, એટલે જ કહું છું લખતી રહે... બસ લખતી રહે..