English Quote in Hiku by Chetna Mistry Conscious Heart

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પગ ફેલાવી ને બેઠો હતો તડકો મારી જિંદગી માં,
અને અચાનક તારા પ્રેમ ના વરસાદ ની ભીની વાછટ આવી ને પડી મારા ઉપર,
વિચાર માં પડી ગઈ હું ઘડીભર કે તારા પ્રેમ નો ધોધમાર વરસાદ કેવો હશે...!!!!!
©Chetna Mistry (conscious_heart)

English Hiku by Chetna Mistry Conscious Heart : 111204095
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now