આજે કહે છે લોકો કે ભગવાન ભૂલો પડ્યો,
'પ્રિયતમા' ને 'પરણિતા'ના સાનિધ્યમાં અભરાઈએ ચડ્યો.
કહેનારને કહી દો પ્રભુએ ખુદ કહ્યું
પ્રેયેસીના પ્રેમમાં 'પ્રપંચ' પરવડે નહીં મને,
એક "રૂકમણી" ના નામની પાછળ ભલે હું બોલાવું પણ હોંઠએ મારી ""રાધાના"" નામ વિના તો ક્યારેય ન 'સ્મરણમાં' આવું.