Gujarati Quote in Romance by Bharat Vaghela

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*હું મારું ખમીર છોડીને તને મળવા નહિ આવું,
માન મરતબો તરછોડીને તને મળવા નહિ આવું,!
કીર્તિ,સંસ્કારો તો ખરેખર કુળના હેવા છે મારા,
હું કુળના હેવા છોડીને તને મળવા નહિ આવું.!!
© ભરત વાઘેલા

Gujarati Romance by Bharat Vaghela : 111200784
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now