ગુજરાતી ન્યુઝ ચેનલોના ત્રાસના કારણે વાવાજોડું પાછું વળી જાય તેવી પુરે પુરી શકયતા છે હોં.?
*વાયુ વાવાઝોડાનાં સમાચાર ગુજરાતી ન્યૂઝ પર આ રીતે*
*TV9: 480 km દૂર*
*સંદેશ ન્યૂઝ: 370 km દૂર*
*ABP અસ્મિતા: 325 km દૂર*
*24 કલાક: 360 km દૂર*
*આમા ખબર નથી પડતી આ ન્યૂઝ વાળા દરિયા કીનારેથી કીલોમિટર માપે છે કે પોતાના સ્ટૂડીયોથી* ???