બાપ દીકરી ની અદ્દભૂત દાસ્તાન
આ ફોટો જોઈને તમારા મનમાં ભાત ભાત ના વિચારો આવશે,પણ આ ફોટો નું સત્ય જાણી અને તમારી આંખો માં આંસુ આવી જશે..!
આ ફોટો યુરોપ ના એક પેઈન્ટર 'મુરીલો' એ બનાવ્યો છે.યુરોપ ના એક દેશ માં એક આદમી ને ભૂખે મરવાની સજા આપવામાં આવી હતી એટલે જ્યાં સુધી મરે નહિ ત્યાં સુધી ભૂખ્યું રહેવાનું.તેની દિકરીએ તેના પિતા ને મળવા માટે સરકાર ને અનુરોધ કર્યો.તે દરરોજ તેના પિતાને મળવા આવતી પણ મળતા પહેલા તેની તલાશી લેવામાં આવતી કે તે કોઈ ખાવાની સામગ્રી તો લઈ જતી નથી ને ! તે તેના પિતાને જીવતા રાખવા માટે પોતાનું દૂધ પીવરાવવા લાગી !
ઘણા દિવસો પછી પણ એ આદમી મર્યો નહિ એટલે તેની તપાસ થઈ અને એકદિવસ દીકરી ને બાપ ને દૂધ પિતા પકડી લીધી આ ઉપર કેસ ચાલ્યો,અને સરકારે કાનૂન થી પર થઈ ને ભાવનાત્મક નિર્ણય કરી બન્ને ને છોડી દીધા.
આ પેઇન્ટિંગ યુરોપ ની સૌથી મોંઘી પેઇન્ટિંગ છે..!!
નારી કોઈપણ રૂપ માં હોય ચાહે માં હોય,પત્ની હોય બહેન હોય કે દીકરી..બધા જ રૂપ માં વાત્સલ્ય ત્યાગ અને મમતા ની મૂર્તિ હોય છે નારીનું સન્માન કરો..
પોસ્ટ ને વધુ માં વધુ શેર કરો અને આવીજ અવનવી માહિતી અને વિડિઓ માટે લાઈક કરો - Viral Gujarat અને અમારી સાથે જોડાઓ..