Quotes by Heena Ramkabir Hariyani in Bitesapp read free

Heena Ramkabir Hariyani

Heena Ramkabir Hariyani

@heenaramkbir

एक शाम....
किसी ईक रोझ शाम अगर तुम मिलने आओ मुझे,
और, अगर न मिलु तुम्हे, तो क्या तुम ढुढ़ पाओगे?
बताओ, कहाँ कहाँ पता पुछोगे मेरा?राह देखोगे या?
फिर, मुझे भूल जाओगे? या फिर भूल समझाओगे?
एक बार हस पडो मेरी याद में,या तार तार हो जाओगे
में, तो पागल सी तितली जैसी,तुम सयाने बन जाओगे?
एक शाम लिखी हे नाजुक सी,तुम शाम को लेके आओगे!
                                           हीना रामकबीर हरीयाणी


- Heena Ramkabir Hariyani

Read More

કુણું  કુણું ક્યાંય નથી આસપાસ અહીં,
જીવન તારું આખું એક યુધ્ધભૂમિ અહીં,

પરખાયેલા,પંકાયેલા, પર રક્ત જ અહીં,
વિર કહો,વિરાંગના કહો,શિરચ્છેદ છે અહીં,

ઈતિહાસના પન્ના ઉથલાવી જોયાં અહીં
આત્મબળ, સમ્માન અંતે તો ઢેર ઢેર અહીં

દાખલા બનો ભલે તમે યુદ્ધ ભૂમિ પર અહીં,
ગણતરી જ સમજને પર ભગતની હોય અહીં

યુદ્ધ હોય તો સામસામે તો લડી લેવાય અહીં
ઇ આતમ સાથે યુદ્ધ કરવા તો એકલ જ અહીં
                                   હીના રામકબીર હરીયાણી


- Heena Ramkabir Hariyani

Read More

એક સૂકુનનુ સરનામું
એટલે
'તું'
- Heena Ramkabir Hariyani

સાવ છાનોમાનો પગરવ તારો,
હવે, ઘર કરી ગયો તું ધબકારે,

થાય મજાનું હવે એવું કે શું?
શોધુ મને હું અને કે મળે તું.

પૂછ ,હીના હવે, કયાં જઈ અટકીશ,
કહું,સૂરજ અને ચંદ્રની ક્ષિતિજે ઈશ્
--હીના રામકબીર હરીયાણી


- Heena Ramkabir Hariyani

Read More

લાવ હથેળી ઓરી એક ફૂલ ચિતરુ,
એ સુગંધ બની તારી અંદર હું મહેકુ
હીના રામકબીર હરીયાણી

વ્યથા નો થાક એટલો છે કે મૌન થઈ જાઉં,
કથા નો સાર એટલો છે કે દુનિયા શર લઉં
હીના રામકબીર હરીયાણી

मैं मेरे ईन्तजार को इतना खूबसूरत बनाउंगी
की, उसे मुझसे ज्यादा ये इम्तहान बुलायेगा
हीना रामकबीर हरीयाणी
- Heena Ramkabir Hariyani

Read More

પહોંચી જઉ આજ ત્યાં ,
જે દેખાઈ છે રોજ રાતમા,
અંબર ઉગે એક આભમાં,
ને એક ઉગે મારા સાથમાં,
એકીટશે જોયા કરું આભમાં,
અને કાન દઉ એના સાદમા,
આખું જગત હોય રાહમાં,
અંધકારનો ઓછાયો ય નથી,
હીના" એ અનંત વાત રાતમાં,
જ્યાં વિસ્મય છે ભલી ભાતમાં,
                   હીના રામકબીર હરીયાણી
               


- Heena Ramkabir Hariyani

Read More

અસ્તિત્વ ની ઓઢણી ઓઢી,
સંપૂર્ણ સંસાર ને તેમા સંકોરી,
એ ......અલબેલી કહે "નાર"
-- હીના રામકબીર હરીયાણી