મારી નવી બુક
એક દેશભક્તની દેશભક્તિ માટેની
તેની કલ્પના તેના અધૂરા સ્વપ્ન...
એ પોતાના સપનાઓ માત્ર એક સારા વિચારથી પુરા થયેલા માને છે હકીકત તો તેનું સ્વપ્ન પૂરું નથી થયું પણ રાત્રિના ઘોર અંધકારમાં સપનાઓમાં પોતાની કલ્પના ને પાંખ આપે છે.પોતાની પત્ની ને પોતે...તેનો પરિવાર શાંતિ ની જિંદગી જીવે છે ને અચાનક જ એક વવાજોડું પળવારમાં બધું જ છીનવીને જતું રહે છે ને ફરી પાછો ""અભિનંદન""" ઉભો થવાની કોશિશ કરે છે ...
તેને કોણ કોણ મદદ કરે છે એ જાણવા તમારે read કરવી પડશે
""અભિનંદન:એક પ્રેમકહાની""