Gujarati Quote in Motivational by Harpalsinh Zala Haasykar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

-:વિશ્વ ચિત્રકલા દિવસ:-
બાળક જો ચિત્ર દોરે તો આપણે ટકોરીએ પણ શું ક્યારેય આપણે આ મહાન ચિત્રકારોનાં જીવતરે ડોકીયું કર્યું છે? અત્રે વાત કરીએ પોતાનાં મિત્રે પથ્થર તોડવાની નોકરી કરી જગતનો મહાન ચિત્રકાર બનાવ્યો એ 'અલબ્રટ ડુડર'ની. બૈવ મિત્રો ચિત્રકાર બનવાં ગ્યાં પણ પૈસાની હાડમારીએ એક મિત્ર નોકરી કરે ને બીજો ચિત્રો દોરે પણ જ્યારે સફળતા પગ ચુમવા લાગી ત્યારે ડુડરે પોતાનાં મિત્રને કહ્યું કે હવે તું શોખ પુરો કર પણ ત્યારે તો કઠોર પરિશ્રમનાં કારણે તેનાં હાથ સખત વજ્ર જેવાં થઈ ગ્યાતા આખરે ડુડરને ખોબ ગ્લાની થાતાં એણે એક પ્રાર્થના કરતાં બે હાથ દોરવાનો સંકલ્પ કર્યો ને આ ચિત્રે આખાં યુરોપમાં નામનાં મેળવી જે આપ ઇનસાઇડ તસવીરમાં જોઈ શકો છો. આ ચિત્ર નાં ચિત્રકાર ડુડર પણ તેમાં છે જ. વિશ્વ ચિત્રકલા દિવસની આપનાં હાસ્ય સેવક હાસ્ય કલાકાર હરપાલસિંહ ઝાલા વતી સૌને શુભેચ્છાઓ

Gujarati Motivational by Harpalsinh Zala Haasykar : 111171647
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now