માં તે માં બીજા વગડાના વા ,,,
આજે ઘણી દીકરી ઓ એ માં વિશે પોસ્ટ મુકી છે ,
ઘણા લોકો કહે છે કે દીકરી જ મા બાપ ને સાચવે છે , વહુ નહીં... સાસુ મા ક્યારેય મા ન બની શકે , પણ હું આ વાત સાથે બિલકુલ સહમત નથી , કારણ ,,, હું એક પુત્ર વધુ છું,,, સાસુ ને મા બનાવવા એ એક દીકરી ના જ હાથમાં છે ,,,
વહુ, વહુ બનીને રહે તો ,,, સાસુ, સાસુ જ બને એ સોના જેવી શુદ્ધ વાત છે,,,
વહુ બનીને જતી દીકરી જો સાસુની અંદર માનું સ્વરૂપ જ જુવે તો એ સાસુ ખરી માં જ હોય,,,
સાસુ દોષ હશે તો વહુ ને બતાવશે પણ વહુના વગોણા ક્યારેય નહીં કરે ,,,
પરંતુ આજકાલની દીકરી ઓને તો સાસુ જ નથી જોઈતી તો માં ક્યાંથી મળવાની ???
મને સાસુના રૂપમાં માં જ મળી છે....