"જય જય ગરવી ગુજરાત"
આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની શુભકામનાઓ પાઠવું છું. ? ગુજરાતની સ્થાપના માટે જીવન ખપાવનારા સૌ મહાપુરુષોને વંદન કરું છું. આવો, આજના આ અવસરે આપણે સૌ સાથે મળીને આપણા ગુજરાતને વધુ સ્વચ્છ, સમૃદ્ધ , સમરસ બનાવી વિકાસની નવી ઉંચાઈ પહોંચાડવાનો સંકલ્પ કરીએ. ??
➖કુમારપાલસિંહ રાણા (રંગપુર)