લોકો કહે છે જોડીઓ તો ઉપર બનીનેજ આવે, બસ આપણે તો આપણુ પાત્ર શોધવાનુ હોય છે. પણ એ પાત્ર મલ્યા પછી ઘણા નવા સમબન્ધો જોડે ઘણી નવી જવાબદારી, ને આ બધાની વચ્ચે પણ એકબીજાનો હાથ પકડી હંમેશા હસતા જોવા મળતા પાત્રો એટલે આપણા MB પરિવાર ના જ કોલગેટ ના પ્રમોટર દંડધારી(રવિના) અને પ્રતિક ની લગ્નની વરસ ગાંઠ છે.
???Happy marriage anniversary ????