ગામડું યાદ કરે છે...
સવાર સાંજ કોઈ..
જાણે, ઇન્તજાર કરે છે..
આંખો મારી અચાનક..
કોઈ, પાણી પાણી કરે છે..
ગામડું યાદ કરે છે..
હવે,ક્યાં તળાવ ના પાણી નિરંતર છે..
હવે,ક્યાં સંગ ઝીલ્યાં ની મસ્તી નિરંતર છે. .
પણ,હા ફોટા જોઈ ક્યાંક..
મન સ્મિત કરે છે...
ગામડું યાદ કરે છે...
ભૂલી હું જાઉં કદાચ..મિત્રો,
ખબર છે..તમને ભાન છે .
ગામડું..મારું..અલોકિક સ્વર્ગ..
મારા દેશનું સ્વાભિમાન છે..
ક્યાંય સાંભળું..શહેરમાં..ટહુકો કોયલ નો...
ને દીલ વારંવાર ફરિયાદ કરે છે..
ગામડું યાદ કરે છે
#નવરા_બેઠા ..?????
#હસમુખ_મેવાડા