હારમાળા રહસ્યોની સર્જાઈ રહી છે,
દિલની વાતો ના દિલને સમજાઈ રહી છે,
ભૂત ભવિષ્ય વચ્ચે ઝૂલી રહ્યો સમય,
વર્તમાનની કોઈ ઘટના ના સમજાઈ રહી છે...
લંડનમાં સૌમ્યા ની ઓળખાણ "પ્રથમ જોષી" કરીને એક ક્લાસમેટ સાથે થઈ. એ મૂળ વડોદરાનો મરાઠી છોકરો હતો. જે ભણવા માટે અહીં આવ્યો હતો. સૌમ્યાને પ્રથમમા અભીની ઝલક દેખાતી.
શું સોમ્યા પ્રથમ તરફ આકર્ષિત થઈ રહી હતી.!?
શું સોમ્યા પ્રથમમાં અભિ જેવી લાગણીઓ શોધી રહી હતી.!?
આ બધાજ સવાલોના જવાબ માટે વાંચતા રહો પ્રેમની પેલે પાર...ભાગ ૧૫
https://www.matrubharti.com/book/19866892/prem-ni-pele-paar-15