MB માં મારી એક અનોખી કડી તું છે. જે સદા મને સાથ આપતી, પ્રેરતી, લાગણીઓ વેરતી ને સવાલો વરસાવતી હરિ તું છે. તને તારા આ જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...
"વાતો તારી મોહે એવી, છે તું જીવંતતાની મિસાલ,
વાત વાતમાં જે ખુશી વેરતી, એ વાત બનાવે તને ખાસ.
અનેરો આ દિવસ તારો, જ્યારે તું જન્મીને બની બધા નો શ્વાસ,
તારી લાગણીઓ ને કાળજી રહેશે સાથ એ વાતનો રાખ જે વિશ્વાસ."
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...