*સમર્પણ નું ખાતર નાખ્યા વગર સબંધ નું વૃક્ષ મોટું થતું નથી..*
*ભૂલ તારી નથી , ભૂલ મારી છે એ સમજવું એ જ સાચો સબંધ છે..!*
*ખાલી ચડે ત્યારે "પગ" નું મહત્વ સમજાય, અને ખાલીપો લાગે ત્યારે "સંબંધ" નું મહત્વ સમજાય.*
*પ્રેમ અને આંસુની ઓળખ ભલે અલગ અલગહોય, પણ બન્નેનું ગોત્ર એકજ છે.*