પાણી...
ના રંગ,ના રુપ,ના સ્વાદ,ના આકાર
છતાં પણ જેના વગર નિરાધાર
જીવનસૃિષ્ટ નો અગત્ય નો જે આધાર
વર્તમાન માં જેના છે અછત ના અણધાર
પાણી નો વ્યય એ નથી મનુષ્યજાતિ ના સારા સંસ્કાર
શું ભાવિ પેઢી ને પાણી ની તંગી નું આપીશું ઉપહાર...???
# જળ_શ્રીકૃષ્ણ
# જળ_જવન_છે
# પાણી_બચાવો ...