ખટ-પટ
એ દિવસની વાત હતી, જ્યારે અમારાં નવા-નવા લગ્ન થયાં હતા.
વાઇફ કિચનમાં ઘુસી અને રસોઈ બનાવવા લાગી.
અચાનક મને યાદ આવ્યું કે રોટલી બનાવવાની પાટલીનો બિલકુલ પણ અવાજ નથી આવી રહ્યો ! પણ એ કેમ સંભવ હતું ?
કારણ કે તેનાં ત્રણેય ટાંગ સરખી ન હતી, એક ટાંગ નાનો હોવાંથી ઓટલા પર ટકતી ન હતી અને ખટ પટનો અવાજ ચાલું રહેતો.
જેવો જ કિચનમાં ઘુસ્યો તો જોયું, વાઇફ આરામથી રોટલી બનાવી રહી હતી અને પાટલીના ત્રણેય ટાંગ અલગ પડ્યાં હતા.
મેં તેને પૂછ્યું, આ શું કર્યું તેં ?
"કંઈ નહીં ! એ વધારે ખટ પટ કરી હતી તો મેં તેની ત્રણેય ટાંગ તોડી નાખ્યા, મારી આ જ સ્ટાઇલ છે."
તેની આ સ્ટાઇલ (હિમ્મત) જોઈને પછી મારી પણ ક્યારેય ખટપટ કરવાંની હિમ્મત ન થઈ...
જે ત્રણ તોડી શકે છે તો આપડે તો બે જ છે !
? "आज कि नारी सब पे भारी..." ?
આજથી આંતર્રાષ્ટ્રીય પુરુષ મૌન દિવસ
?????????