શબ્દો વાંચી તું મારા, મુજમાં જ ક્યાંક ખોવાઈ જઈશ ! જરૂર લાગશે તને કે આ તારા માટે જ છે અને સરવાળે તું મારી બનીને રહી જઈશ !
કોણ છે ? કોના માટે ? આમ નિરર્થક પ્રશ્નો શા માટે તો પછી ?
તું કરે છે પ્રેમ તો કરને !
કોણે રોકી છે ?
આમ, પ્રશ્નોનું મન માં ઘમસાણ સર્જી તું પોતાને પોતાનામાં જ ઉલઝવવાના પ્રયત્ન ના કર હવે !
મિલન લાડ.