Gujarati Quote in Romance by Milan

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ ! નજરથી નજર મળાવી ક્યાં સુધી જોતી રહીશ તું મને ? આંખો ના રસ્તે અગર હું તારા દિલ માં ઉતરી જઈશ તો તારા ચાહવાથીએ તું મને ક્યારેય ભુલાવી ના શકીશ !

વિચારી લે...!

આમ, પળ બે પળ ની રમત રમવામાં તું ફક્ત મારી બનીને રહી જશે !

ફાવશે તને...?

મિલન લાડ.

Gujarati Romance by Milan : 111107519
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now