સહેલું નથી એમ કઈ...
ઈચ્છીએ તે થઈ જાય...
સહેલું નથી એમ કઈ...
આંબા વાવીએ ને કેરીની પ્રતીક્ષામાં બેસી રઈએ...
સહેલું નથી એમ કઈ...
મનમાં યાદ કરીએ ને મળી જવાય...
સહેલું નથી એમ કઈ...
શણગારિયે ને એમ જ રહી જાય...
સહેલું નથી એમ કઈ...
ધાર્યા કરતાં વિપરીત પરિણામ સહન થાય...