સામાન્ય વાર્તાઓ જ્યાં પૂરી થાય છે, ત્યાંથી આ વાર્તા શરૂ થાય છે. લગ્ન પછી "ખાધું પીધું અને રાજ કર્યું"ની કાલ્પનિક બાબતથી જીવનની વાસ્તવિકતા તરફ દ્રષ્ટિપાત કરતી આ વાર્તા સીરીઝ છે. કોલેજમાં અભ્યાસ કરતાં પ્રત્યુષ અને જાહ્નવીના પ્રણયજીવનની આ વાર્તામાં પોતાની જીવંસંગિની જાહ્નવીને શોધતા પ્રત્યુષના ભૂતકાળના જીવનની ઝાંખી સાથે તેમના પ્રણયજીવન અને પછી લગ્નજીવનમાં ઊભી થતી સમસ્યાઓ દર્શાવતી આ રસપ્રદ વાર્તા છે. આ નવલકથાભાગની આ અંતિમ વાર્તા છે. Coming soon.