મળી એ બેવફા ગલીઓમાં ઘૂમતી...
જરાક જોઈ તો લઉં કેટલી સજાવી...
આંખો કેમ ઢળી નફરત ક્યાંક ઓછી પડી??
યાદ તુંય રાખીશ સમયને જતા વાર ક્યાં લાગી...
ખુબ નિભાવી યારી મારી ને ક્યાં ભટકી...
બેવફા કહી અતિશયોક્તિ કરી...
એનાથી મહાન કહેવીતી...
જરાકેય નહીં જોઈસ વેદના સિવાય કઈ ન મળે..
આંખો તો એ આખરી પળ માંય ઢળી તી...
સમય તો તારે ગયો હું તો એમાં જ જીવું...
ભટકી હું તારા પ્રેમમાં...