"પ્રેમ..."
શબ્દ સાંભળતા જ એક ખાસ વ્યક્તિ ની છબી નજર ની સામે આવી જાઇ....એ વ્યક્તિ...પ્રેમ...અને બસ આ બે ની આસપાસ શ્વાસ લેતી આપણી દુનિયા...પ્રેમ...કેટલી સુંદર અનુભૂતિ....નહીં?પરંતું શું એ વ્યક્તિ ને પામી લેવું એ જ પ્રેમ કેહવાઈ..?શું એ વ્યક્તિ નું આપણાં જીવન માં રેહવું એ જ પ્રેમ કેહવાઈ?તમને શું લાગે છે ?
"છેલ્લો પત્ર"... એક વાર વાંચજો...અને પ્રેમ તમારાં માટે શું છે મને જરૂર કેહજો..
હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રિય તું..(the last letter)' વાંચો
https://www.matrubharti.com/book/19864608/priy-tu