આંખોમાં આશા...
હદયે લાગણીઓ...
જુલ્ફો લહેરાવતી...
કોરા કોરા વસ્ત્ર ધારણ કરી...
સુગંધ એની કઈ નિરાલી...
હાથમાં પરસેવેથી ભીંજાયેલ રૂમાલ...
કયારેક વસ્ત્ર સરખા કરતી...
પ્રિયમની વાટ જોતી કયારેક ઘડિયાળ જોતી...
ઊભી એ ભર યુવાની...
મુખ પર હાસ્ય...
જોતા જ ફક્ત બોલી હું ઊભી બસ હમણાં...
ઓહહો બલિહારી તારા પ્રેમની બસ તારી...