કોઇ કહેશો કે,
કેમ ભૂલાતું નથી આ બાળક...? હેં...?
ક્ષત્રિયવટ તો નથી નડ્તો ને પાછાં વળવામાં....?
કે લાસ્ટ પોસ્ટ એટલે લાસ્ટ જ.... એવું...
પડી રહેલું જ્ઞાન અને ક્ષિર બંન્ને વ્યર્થ જ જાય છે...
તો આપની રચનારૂપી ક્ષિર ને પિરસી
ખરા ક્ષાત્રધર્મને સાર્થક કરો...
બાકી આપની ઇચ્છા...
અને છેલ્લે આપની ભાષામાં,
કાઇન્ડલી યોર ઇન્ફોર્મેશન
કહી દઉં કે આ પરિવાર વટથી પરે છે...અને આપ આનો પાયો છો...પોતાના જ નિયમો ભૂલી ગયાં કે શું?
ખરું કહ્યું ને મિત્રો...?
પ્રિતના નવા અધ્યાયની પ્રતિક્ષામાં...
માતૃભારતી પરિવાર...શુભસ્તુ...