ઉફ્ફ આ જીવન કેટલીયે યાદો થી ભરેલું...
કયારે યાદોને વાગોળું ???
ઉફ્ફ આ મન કેટલું અધીરું...
ક્યારે બધું આટોપી લવ ???
ઉફ્ફ આ અરુચિકર અવાજો...
કયારે બંધ કરું અકિર્ણ અવાજ ???
ઉફ્ફ આ રિસાયેલ વાતો...
ક્યારે મનાવી લવ ???
ઉફ્ફ આ દુઃખનો સાગર...
કયારે નાવમાં બેસી જાવ ???