breck up day special ????
તેને તન મન થી વરી ચુક્યાં,
તે મને પ્રેમ ની સાચી સમજ આપી ગયા...
અમે તો પ્રેમ માં કેવા તે ઘેલા બની ને ફરતાં
પણ તે અમારી દવા કરી ગયાં.......
આંખો તો રડી કોઈની યાદ માં, દિલ તુટી ને વેરવિખેર થઇ ગયું,પણ અમને તો જીવન ની જંગ માં પોતાના લૂંટી ગયા.ને અમે એકલતા ને શરણે થઈ ગયા........
પ્રેમ ની વાતો થી તો અમે શીશી માં એવા ઉતર્યા
કે આ પ્રેમ સામે દુનિયા અસાર ,પણ તે થોડીક ક્ષણ માં અમારો આ ભ્રમ તોડી ને ચાલ્યા ગયા......
આ દિલ પર તો કેટલાય જખ્મો છે, ને દુ:ખ થી નથી કોરુ,પણ વિરહ નું દર્દ તો ઘણું સહ્યું,
આ દિલ તારા માટે દુઃખી છે,કે તારો કયાંરે આવો સમય ન આવે જતાં જતાં અમને માણસ ની પરખ કરાવી ગયા.......
જીવન તો કોરુ કાગળ બન્યું,ને આ "લબ્સ"ને સાવ કોરી કરીને ચાલી ગયા,તે દગાબાજ ને કહો કે તુ તારી જીંદગી માં ખુશ રહે તારો આવો સમય ન આવે.........
હુ તો રણ માં ખેતી કરવાની તાકાત રાખુ છું હું વાત ભલે કરુ નિરાશા ની પણ આશા નું કિરણ જન્માવુ છું.........
તેતો દગો કરી ને ગયા છુપાઈ,
એ દોસ્ત હુ પ્રેમ ની તો ક્યા આશ રાખી જ છે,
તુજ થી.......
"શબ્દ"