જલાવી દીપ આજે આપી શ્રદ્ધાંજલિ...
એય ઓછી પડે એ વીરપુરુષોનું બલિદાન...
આતો કેહવાની વાતો સઘળી...
જેને વીતી આ ક્રૂર ઘડી...
કોઈ નો ભાઈ તો કોઈ નો લાલ...
ગુમાવે એ જાણે આ દુઃખ ની કહાની...
ચીરી નાખીએ આંતકી જ્વાળા...
મૂળિયાં એના શોધી નાખીએ...
હે સપૂત તારું આ બલિદાન એળે ના જાય એ અભ્યર્થના...