દરેક એટલા ખમતીધર નથી હોતા પણ સમાજ માં સૌની સાથે રહેવા તનતોડ મહેનત કરે છે. દરેક માં એટલી શક્તિ( શારીરિક માનસિક )ન હોવા છતાં સમાજ માટે વિચારી ને જીવન જીવતા હોય છે. પણ પહેલા ઘર માટે અને એમાંથી બચત કરીએ તે અન્ય માટે. કેટલી જગ્યા એ દાન આપવું ? નક્કી જ નથી. જેથી લોકો મંદિર માં, પોતાના દેવસ્થાનને, અન્ય સંસ્થાઓ માં દાન કરે જ રાખે છે અને તનતોડ મહેનત કરે જ રાખે છે...ૐD